Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Authorities conduct search operation over spillage of toxic chemical-laden water in factory in Kadu, Lakhtar

VIDEO: લખતરના કડુમાં ફેકટરીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી ફેલાવવા મુદ્દે તંત્રનું સર્ચ ઓપરેશન

Timeછેલ્લું અપડેટ : 27 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલા કડુ ગામની ખાનગી કંપની દ્વારા ઝેરી કેમિકલયુક્ત પાણી ફેલાવતા આવતું હોવાની લેખિત ફરિયાદ થતા ખુદ પ્રાંત અધિકારી તપાસમાં દોડી ગયા હતા. GPCBના અધિકારીઓ પણ ચેકિંગ દરમિયાન કેમિકલના નમૂના સીલ કરી લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા હતા. 

App Store

આ ખાનગી કંપની દ્વારા છોડવામાં આવતું પાણી ખેત તલાવડીઓ તેમજ કળમ અને ડેમવાળા ગામના તળાવમાં જતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.કેમિકલયુક્ત પાણીના વપરાશથી ગ્રામજનોને ચામડીના તથા શારીરિક અન્ય રોગો થતા હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી.અંતે તંત્રની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરી કેમિકલ યુક્ત પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.