Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Tragic death of 21-year-old youth after being hit by a truck

VIDEO: ટ્રકની હડફેટે આવતા ૨૧ વર્ષીય યુવકનું કરૂણ મોત

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના વસ્તડી હાઈવે પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ પાણશીણા ગામના ૨૧ વર્ષીય મહેન્દ્ર ગજેન્દ્રસિંહ પરમાર તરીકે થઈ છે.આ સમગ્ર અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે...અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો છે. હાલ જોરાવરનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો છે. હાઈવે પર સતત વધી રહેલા આવા અકસ્માતોએ ફરી એકવાર નાના વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ ઉભા કર્યા છે.

App Store