Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar news: Three-year-old girl dies in Vijaliya village,

Surendranagar news: વિજળીયા ગામમાં ત્રણ વર્ષની બાળકીનું મોત, પાણી ભરેલો ઘડો માથે પડતાં થઈ હતી ગંભીર ઈજાઓ

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagar news:  વિજળીયા ગામમાં ત્રણ વર્ષની બાળકીનું મોત, પાણી ભરેલો ઘડો માથે પડતાં થઈ હતી ગંભીર  ઈજાઓ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગર જિલ્લાના વિજળીયા ગામમાં ત્રણ વર્ષની બાળકી પર પાણી ભરેલો ઘડો માથે પડતાં ગંભીર ઇજાઓ થઈ હતી. ઈજા બાદ બાળકીનું મોત નિપજ્યું હતું. 

App Store

ઘડો છાતીના ભાગે લાગતાં બાળકીની હાલત નાજુક બની

ઈજાઓ પહોંચતા બાળકીને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે  ઘડો છાતીના ભાગે લાગતાં બાળકીની હાલત નાજુક બની હતી. છાતીના ભાગે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું. બાળકીનું આકસ્મિક મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.

ટોપિક્સ:balkidiedgujaratgstv news