Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar/ Car overturns near Titam village

VIDEO: સુરેન્દ્રનગર / ટાઇટમ ગામ નજીક કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત, 20 વર્ષીય યુવકનું મોત

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના ટાઇટમ ગામ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 20 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. કાર અચાનક પલટી ખાઈ જતા સાહિલ કોઠારીયા નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પરિવારનો એકમાત્ર પુત્ર હોવાથી ઘટનાએ પરિવારને ભારે આઘાત પહોંચાડ્યો છે. અકસ્માત બાદ યુવકના મૃતદેહને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં મોડી રાત્રે શોકમય વાતાવરણ વચ્ચે સ્વજનોના આક્રંદથી કલ્પાંત સર્જાયો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

App Store