VIDEO: કોંગ્રેસનો આપ પર ગંભીર આરોપ, સુરેન્દ્રનગરમાં Aapની સ્થિતિ બિહારમાં પ્રશાંત કિશોરની પાર્ટી જેવી થશે
સોર્સ : GSTV
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આમ આદમી પાર્ટીએ સુરેન્દ્નનગરમાં ઉમેદવારોની જાહેરાત કરતા કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. આપે જિલ્લા પંચાયતના 07, તાલુકા પંચાયત 16, મહાનગરપાલિકાના 11 ઉમેદવારો જાહેર કર્યા છે..જોકે કોંગ્રેસે સુરેન્દ્રનગરમાં આપની સ્થિતિ બિહારમાં પ્રશાંત કિશોરની પાર્ટી જેવી થશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આપ પાસે પૂરતા ઉમેદવાર નથી અને રોજ કોંગી કાર્યકરોને સંપર્ક કરીને લોભ લાલચથી આપમાં લઈ જવાનો પ્રયાસ થતો હોવાનો પણ આરોપ લગાવ્યો.્રે

