Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Car driver causes accident on Surendranagar Dhrangadhra highway, one dead and 8 injured

Surendranagar news: સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઇવે પર કાર ચાલકે સર્જયો અકસ્માત એકનું મોત અને 8 ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઇવે પર કાર ચાલકે સર્જયો અકસ્માત એકનું મોત અને 8 ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઇવે પર કટુડા ગામ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મોડી રાત્રે બેફામ કાર ચાલકે 2 બાઈક સવારોને અડફેટે લીધા હતા.

App Store

કાર ચાલકે 8 લોકોને ઈજા પહોંચાડી 

કાર ચાલકે બે યુવાને અડફેટે લીધા બાદ 8 લોકોને ઈજા પહોંચાડી હતી. કાર અકસ્માત સર્જીને ખેતરમાં ઉતરી ગઈ હતી તો બીજી તરફ આ દુ્ર્ઘટનામાં એક યુવાનનું આ દુ્ર્ઘટનામાં  મોત નિપજ્યું હતું. મૃતક બાઈક ચાલકની ઓળખ મહેશ રબારી તરીકે થઈ છે. 

તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક મહિતી અનુસાર કાર ઓવરસ્પીડ