મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: 'કાળ' બનીને દોડી રહ્યા છે ઓવરલોડેડ ડમ્પરો, જો અકસ્માત સર્જશે તો જવાબદાર કોણ?

ગુજરાતના સુરેન્દ્રનગરમાં તંત્રના કાયદાને સરેઆમ ઉલાળીયા કરતા અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રન

સુરેન્દ્રનગર: 'કાળ' બનીને દોડી રહ્યા છે ઓવરલોડેડ ડમ્પરો, જો અકસ્માત સર્જશે તો જવાબદાર કોણ?

ગુજરાતના સુરેન્દ્રનગરમાં તંત્રના કાયદાને સરેઆમ ઉલાળીયા કરતા અહેવાલ સામે આવ્યા છે.  સુરેન્દ્રનગરના થાનમાં પણ ઓવરલોડ ડમ્પર ચાલકોએ હદ વટાવી છે.

 રાત્રિ દરમિયાન ઓવરલોડ ડમ્પર દોડી રહ્યા છે રસ્તા પર

તંત્રનું જાહેરનામું છતાં પણ રાત્રિ દરમિયાન થાન પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણના ખોદકામ બાદ અવરલોડ ડમ્પર જાહેર રસ્તાઓ ઉપર દોડી રહ્યા છે.જો આ ઓવરલોડેડ ડમ્પર અકસ્માત સર્જશે તો જવાબદાર કોણ રહેશે?

આ પણ વાંચો: એન્જિનિયરને માર મારવાનો મામાલો: તત્કાલિન DSP સહિત પાંચ પોલીસ કર્મી સામે ગુનો નોંધવા વડોદરા કોર્ટનો આદેશ

શું તંત્ર દેખાવ પૂરતી કામગીરી કરી સંતોષ માની રહ્યું છે

તંત્ર દેખાવ પૂરતી કામગીરી કરી સંતોષ માની રહ્યું છે.ઉલ્લેખનિય છે કે લોકોના જીવ જોખમમાં મુકતા વાહનો સામે કડક કાર્યવાહી ક્યારે તે એક સળગતો સવાલ છે.

આ સમાચાર શેર કરો