Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : young man made the police sweat! Shovel with paddle in hand

Video: યુવકે સુરત પોલીસને પડાવી દીધો પરસેવો! હાથમાં ચપ્પુ લઈને મચાવી ધમાલ

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2024
લાઇવ ટીવીGoogle News

સુરતમાં એક યુવકે ધમાલ મચાવી હતી. જહાંગીરપુરામાં પોલીસ અને એક યુવક વચ્ચે મારામારી થઈ હતી. હાથમાં ચપ્પુ અને પોલીસનો દંડો હાથમાં લઈ એક યુવકે પોલીસને બાનમાં લીધી હતી. અર્ધ નગ્ન થઈને હાથમાં ચપ્પુ રાખી ફરી રહેલા યુવકને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન દરમિયાન યુવક એકાએક ઉશ્કેરાઈ જઈ પોલીસની હાથમાં રહેલ દંડો ખેંચી લઈ પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી હતી. યુવકની અટકાયત કરવામાં પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. યુવકની પૂછપરછ દરમિયાન અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું હતું. જેથી અસ્થિર મગજના યુવકને કામરેજના ધોરણ પારડી ખાતે આશીર્વાદ માનવ મંદિર આશ્રમમાં મૂકવામાં આવ્યો હતો.  

App Store

આ પણ વાંચોઃVideo: ભરૂચ GIDCમાં ફાટી નીકળી ભયાવહ આગ, કેમિકલ કંપનીમાંથી ઉંચે ઉઠેલા ધુમાડાથી ભયનો માહોલ