Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : What is the condition of the Poddar Arcade that got flooded in Surat, see the video

VIDEO: સુરતમાં જે પોદ્દાર આર્કેડ પાણીમાં ગરકાવ થયું એની સ્થિતિ શું છે, જુઓ વીડિયો

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત (ગુજરાત), 8 જુલાઈ, 2026: સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના પોદ્દાર આર્કેડ માર્કેટમાં વરસાદી પાણી ભરાઈ જતાં સમગ્ર માર્કેટ જળબંબાકાર બની ગયું છે. દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

App Store

જળભરાવને કારણે ગ્રાહકોની અવરજવર પણ પ્રભાવિત થઈ છે, જેના કારણે વેપાર-ધંધા પર સીધી અસર જોવા મળી રહી છે. સતત વરસાદને પગલે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.