Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Vinu Mordia's explanation on the demolition controversy, calls the allegations false

VIDEO:ડિમોલિશન વિવાદ પર વિનુ મોરડીયાનો ખુલાસો, આક્ષેપોને ગણાવ્યા ખોટા

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતમાં કથિત ડિમોલિશન મામલે વિવાદ વકરતાં ભાજપના ધારાસભ્ય વિનુ મોરડીયાએ પોતાના પર લાગેલા આક્ષેપો અંગે નિવેદન આપ્યું છે.  તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના પર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા પ્રચારનો ભાગ છે અને સ્થાનિક સ્તરે ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મોરડીયાએ કહ્યું કે ડિમોલિશન પ્રક્રિયા અંગે તેમણે પાલિકા કમિશનરને પણ પૂછપરછ કરી હતી અને સમગ્ર મામલે તપાસ થવી જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો કોઈ વ્યક્તિ કે કોમ સાથે વિરોધ નથી, પરંતુ ઘૂસપેઠીયા અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી જરૂરી છે.  

App Store
ટોપિક્સ:GSTVGSTVNEWSsurat