Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Surat youth arrested by Madras Police

VIDEO:સુરતના યુવકની મદ્રાસ પોલીસ દ્વારા ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના અઠવા વિસ્તારમાં આવેલી નાનપુરા પોસ્ટ ઓફિસમાં આવેલા એક પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે છેલ્લા બે દિવસથી સુરતમાં ધામા નાખીને બેઠેલી મદ્રાસ પોલીસે યશ છાબરાને દબોચી લઈ કાયદેસરની ધરપકડ કરી છે. ધરપકડ બાદ આરોપીની મેડિકલ તપાસ પૂર્ણ કરી તેને લાજપોર જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, જે સમગ્ર મામલે હાલ વધુ તપાસ ચાલી રહી છે.

App Store
ટોપિક્સ:MadrasPoliceSuratdrugsyouth