Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Surat : Fierce fire in garbage dumping yard in Sachin GIDC

VIDEO:સુરત :સચિન જીઆઈડીસીમાં કચરાના ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગ

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના સચિન GIDCના ગભેણી વિસ્તારમાંથી ડરાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં કચરાના એક પહાડ જેવા વિશાળ ઢગલામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે કાળા ધુમાડાના ગોટેગોટાથી આખું આકાશ ઘેરાઈ ગયું છે, જેને જોઈ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાસ્થળે ફાયર ફાઈટરોનો કાફલો પહોંચી ગયો છે અને યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી

App Store