Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Fatal attack on youth with paddle in Dindoli in Surat

VIDEO:સુરતમાં ડિંડોલીમાં યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરના ડિંડોલી વિસ્તાર ની ઘટના.સુમુખ સર્કલ નજીક એક વ્યક્તિ પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કર્યો.ઈર્જા ગ્રસ્ત વ્યક્તિ તેના અન્ય બે સાથીદારો સાથે હાજર હતો. તે દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ પાછળથી આવી પીઠમાં ચાકુના ઘા મારી તેની હત્યાનો પ્રયાસ કર્યો.હુમલા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.ઘાયલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.બીજું બાજુ ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી.હુમલાખોરોની ઓળખ તેમજ હુમલા પાછળનું કારણ જાણવા પોલીસે CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ હાથ ધરી.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો.

App Store