Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Commendable police action in Surat's Khatodara, people stuck in water shifted to safe place

VIDEO: સુરતના ખટોદરામાં પોલીસની પ્રસંશનીય કામગીરી, પાણીમાં અટવાયેલા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કર્યા

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનની પ્રસંશનીય કામગીરી સામે આવી છે. શહેરના આઝાદનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં પોલીસ અધિકારીઓએ સ્થાનિક લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં મદદ કરી હતી.  પોલીસકર્મીઓએ વૃદ્ધોને ઉંચકીને પાણીમાંથી સુરક્ષિત સ્થળે બહાર કાઢ્યા હતા. પાણી ભરાયેલા વિસ્તારમાં ફસાયેલા લોકોને તાત્કાલિક સલામત જગ્યાએ પહોંચાડવામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. આઝાદનગરના લોકોએ પોલીસની આ ત્વરિત અને માનવીય કામગીરીની પ્રશંસા કરી છે.

App Store