VIDEO: પૂરગ્રસ્ત સ્થિતિને લઈને ગુરુવારે સીએમની સુરત મુલાકાત સંભવ
સોર્સ : gstv
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવને લઈને રાજ્ય સરકાર સતર્ક બની છે..અને આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે જાય તેવી શક્યતા છે..તેઓ સુરતમાં પૂરની સ્થિતિ અને વરસાદને લઈને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરશે..આ ઉપરાંત વલસાડ,નવસારી અને સુરત શહેરની વરસાદથી તારાજીનું પણ નિરીક્ષણ કરેશે તેમ મનાય છે...

