Video: ગુજરાતની તમામ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી સુરત સહિત રાજ્યભરમાં ભારે ખળભળાટ મચ્યો

સોર્સ: gstv

ધમકી મળતા જ એસ.ઓ.જી. ડીસીપી અને પીઆઈ સહિતના કાફલાએ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે લાજપોર જેલ પરિસરમાં પહોંચીને તપાસ કરી હતી. જેલની અંદર અને બહારના તમામ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ખૂણે-ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા અગમચેતીના ભાગરૂપે તમામ પાસાઓ પર સઘન તપાસ અને પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત