Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat news: The case of mass suicide of three members of the same family,

Surat news: એક જ પરિવારના ત્રણ સભ્યોના સામુહિક આપઘાતનો મામલો, મુખ્ય આરોપી વૈભવ દિલ્હીથી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Surat news: એક જ પરિવારના ત્રણ સભ્યોના સામુહિક આપઘાતનો મામલો, મુખ્ય આરોપી વૈભવ દિલ્હીથી ઝડપાયો
સોર્સ : GSTV

સુરતના વેસુ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના સામુહિક આપઘાત મામલે સુરત પોલીસને મોટી સફળતા મળી છે. સુસાઇડ નોટમાં જેનું નામ હતું તે મુખ્ય આરોપી વૈભવ રૂંગટાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ત્રાસી ગયેલા પરિવારે ત્રણ પાનાની ચિઠ્ઠીમાં વૈભવ દ્વારા નાણાં માટે અપાતા માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો,

App Store

ત્રાસ બાદ પરિવારે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું 

ત્રાસ બાદ પરિવારે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. દિલ્હી કોર્ટે આરોપીને સુરત કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે, જેનાથી હવે આ કેસમાં કડક કાયદાકીય કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે.