Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat: Landslide in Yogi Chowk amid heavy rain

VIDEO: સુરત: ભારે વરસાદ વચ્ચે યોગી ચોકમાં જમીન ધસી

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં ધોધમાર વરસાદ બાદ યોગી ચોક વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગની બાજુની જમીન અચાનક ધસી પડી હતી...જમીનની બાજુમાં આવેલા વીજ થાંભલાના વાયરો તૂટી ગયા અને સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. જમીન ધસી પડવાના કારણે મુખ્ય ગટર લાઇનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. હાલ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.  

App Store