Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat Khadipur created a dire situation, Kumar Kanani took aim at the inaction of the system.

VIDEO: સુરત ખાડીપુરે સર્જી વિકટ સ્થિતિ તંત્રની નિષ્ક્રિયતા સામે કુમાર કાનાનીએ સાધ્યું નિશાન

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. આ વિકટ પરિસ્થિતિ અંગે ધારાસભ્ય કુમાર કાનાનીએ પાલિકા તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, તંત્રના પાપે જ આ ખાડીપુરની સ્થિતિ નિર્માણ પામી છે. કાનાનીએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા માત્ર કાગળ પર જ મોટા-મોટા પ્લાન તૈયાર કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ પણ અધિકારી કે તંત્ર મદદ માટે હાજર હોતું નથી. આ આયોજનના અભાવે સામાન્ય નાગરિકોએ હાલાકી ભોગવવી પડી રહી છે, જેને લઈને તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે

App Store