Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Successful trial run of metro on 8 km route from Althan to Dream City

VIDEO: અલથાણથી ડ્રીમ સિટી સુધીના 8 કિલોમીટરના રૂટ પર મેટ્રોનું સફળ ટ્રાયલ રન, સુરતવાસીઓમાં ભારે ઉત્સાહ

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આજે અલથાણથી ડ્રીમ સિટી સુધીના 8 કિલોમીટરના રૂટ પર મેટ્રોનું સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. ટ્રાયલના અદભૂત દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેને જોઈ સુરતવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક સ્થળોએ કામગીરી અંતિમ તબક્કામાં છે, જે જોતા આગામી સમયમાં ડાયમંડ સિટીના લોકો ખૂબ જ ઝડપથી મેટ્રો ટ્રેનની સુવિધાનો લાભ લઈ શકશે.

App Store