Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Stolen phones returned to original owner

VIDEO: Suratમાં ચોરાયેલા ફોન મૂળ માલિકને પરત કરાયા, 3.10 લાખની વસ્તુ પર મળતાં લોકોના ચહેરા મલક્યાં

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતમાં મોબાઈલ ફોન ચોરીના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ પકડીને તેમની પાસેથી મુદ્દામાલ કબ્જે કરવામાં આવતાં હોય છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાંથી ચોરાયેલ ખોવાયેલ 3 લાખની કિંમતના મોબાઈલ શોધી કઢાયા છે. કુલ 30 જેટલાં મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. મોબાઈલ ચોરી ગુમ થયા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. કુલ 3.10 લાખ રૂપિયાના મોબાઈલ પરત કરવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને મોબાઈલ આપવામાં આવ્યા છે.

App Store
ટોપિક્સ:suratoriginal ownerstolen