Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Shoe and slipper smuggler caught on CCTV

VIDEO: Suratમાં બૂટ-ચપ્પલ તસ્કર CCTVમાં કેદ, મોં પર રૂમાલ બાંધીને કરતો ચોરી

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2025
લાઇવ ટીવીGoogle News

તસ્કરો રાત્રિ કે દિવસના સમયે લોકોની નજર ચૂકવીને ચોરી કરતાં હોય છે. પરંતુ સીસીટીવી જેવી ટેક્નોલોજીની નજરમાંથી બચી શકતા નથી. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં વિચિત્ર તસ્કર નજરે પડ્યો હતો. ગુરુકૃપા સોસાયટીમાંથી મોંઘા બૂટ ચપ્પલની ચોરી કરતો હતો. મોં રૂમાલ બાંધીને આવેલા ચોર ઇસ્મે ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તસ્કરે એક જ સોસાયટીમાંથી મોટા ભાગના ઘરોના બૂટ ચપ્પલની ચોરી કરી હતી.

App Store

 

ટોપિક્સ:suratcctvtheft