VIDEO: Suratમાં ધોધમાર વરસાદ, સાયણમાં પાણીનો નિકાલ ન થતાં રસ્તાઓ બન્યા જળમગ્ન
સોર્સ : GSTV
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઓલપાડના સાયણ બજાર તેમજ સાયણ ગામમાં પાણી ભરાયા છે.વરસાદી પાણીનો નિકાલ નહીં થવાંથી ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા ઉદભવે છે. તેમ છતાં કોઈ સમાધાન થતું નથી. હાલ રોડ નું કામ પૂર્ણ થયું પણ વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોને હાલાકી વધી ગઈ છે. ત્યારે ઝડપથી સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોકો માગ કરી રહ્યાં છે.

