Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Rickshaw drivers go on strike in Surat district to protest against CNG price hike

VIDEO: સુરત જિલ્લામાં CNG ભાવ વધારાના વિરોધમાં રિક્ષાચાલકોની હડતાળ, મુસાફરોને હાલાકી

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સીએનજીના ભાવ વધારાના વિરોધમાં સુરત જિલ્લાના રિક્ષાચાલકોએ હડતાળ પાડી હતી. કડોદરા, અંત્રોલી, વરેલી સહિત અનેક વિસ્તારોમાં ચક્કાજામ જેવી સ્થિતિ જોવા મળી હતી. રસ્તાઓ પર રિક્ષાઓ થંભાવી રીક્ષાચાલકે વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે કેટલાક સ્થળોએ મુસાફરોને હાલાકી પણ પડી હતી. તો કેટલીક જગ્યાએ રસ્તા પર જ રીક્ષાચાલકો અને પોલીસ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સતત સીએનજીમાં ભાવ વધારા સામે રીક્ષાચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.  

App Store