Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Rickshaw drivers angry over CNG price hike in Kadodara

VIDEO: કડોદરામાં CNG ભાવમાં થયેલા વધારાને લઈ રિક્ષાચાલકોમાં રોષ, ભાડા વધારાની કરી ઉગ્ર માગ

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv,ai

સુરત જિલ્લાના કડોદરામાં સીએનજીના ભાવમાં થયેલા વધારાને લઈને રિક્ષાચાલકો દ્વારા ભાડા વધારાની માંગ ઉઠાવવામાં આવી છે. આ દરમિયાન કેટલાક રિક્ષાચાલકોએ કાયદો હાથમાં લઈ મુસાફરોથી ભરેલી અન્ય રિક્ષાઓને રોકી પેસેન્જરોને રસ્તામાં જ ઉતારી દીધા હોવાના આક્ષેપ થયા છે.

App Store

વરેલી પેટ્રોલ પંપ, અંત્રોલી ગેટ નંબર-2 અને છત્રાલા કટ વિસ્તારમાં આ સ્થિતિ સર્જાતા હજારો શ્રમિકો અને નોકરીયાતો મુશ્કેલીમાં મુકાયા હતા. હાલમાં કડોદરાથી પલસાણા વચ્ચેનું ભાડું 20 રૂપિયા છે, જેને વધારી 30 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી, ત્યારબાદ સ્થિતિ કાબૂમાં આવી હતી