Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Rainwater filled Surat Wade Darwaza

VIDEO: સુરત વેડ દરવાજામાં વરસાદી પાણી ભરાયા

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે. વેડ દરવાજા વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીના ભરાવાને કારણે સ્થાનિક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેથી વેપારીઓને મોટું નુકસાન થયું છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવો પડ્યો છે, જેના લીધે આ વિસ્તારમાંથી અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

App Store