Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Part of a building's gallery collapses

VIDEO: Suratમાં બિલ્ડીંગની ગેલેરીનો ભાગ તૂટી પડતા મચી અફડાતફડી, ઈજાગ્રસ્તને ખસેડાયો હોસ્પિટલ 

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2025
લાઇવ ટીવીGoogle News

સુરતમાં જૂની અને જર્જરિત બિલ્ડીંગનો ઉતારી પાડવા માટે પાલિકા માત્ર નોટિસ જ આપી રહી છે. નક્કર કાર્યવાહી ન થતી હોવાથી દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હોડી બંગ્લા વિસ્તારમાં એક જૂની ઈમારતની ગેલેરી અચાનક તૂટી પડી હતી. ગેલેરી તૂટી પડતા અફરાતફરી સર્જાઈ હતી. ઘટનામાં એક વ્યક્તિને ઇજા સારવાર  માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ દુર્ઘટનાને પગલે ત્રણ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જેમણે કાટમાળ હટાવવા સહિત કોઈ દબાયું છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:suratcollapsebuilding