Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Online LPG gas booking closed in Surat, long queues of customers at the agency window

Video: સુરતમાં ઓનલાઇન LPG ગેસ બુકિંગ બંધ, એજન્સીની બારી પર ગ્રાહકોની લાંબી કતારો

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતમાં LPG ગેસની અછત સર્જાઇ હોય તેવું લાગી રહ્યું છે. ઓનલાઇન બુકિંગ બંધ કરી દેવાતા ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ગેસનો બાટલો નહીં મળે તેવી ચિંતામાં લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. સરકાર દ્વારા બુકિંગની તારીખમાં ફેરફાર કરાતા લોકોની મૂંઝવણ વધી છે. ગૃહિણીઓ અને સામાન્ય જનતાની એક જ માંગ છે કે સરકાર પુરવઠો સત્વરે પૂર્વવત કરે જેથી રસોડામાં ચૂલા સળગતા રહે. 

App Store