Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Narmad University averts escalating controversy, cancels resolution

VIDEO: Suratની નર્મદ યુનિવર્સિટીએ વિવાદ વધતા માંડી વાળ્યું, ગ્રાઉન્ડ નવરાત્રિ માટે આપવાનો ઠરાવ કર્યો રદ્દ

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે આ વખતે કોઈ જ ટેન્ડર વગર માનિતી સંસ્થાને નવરાત્રિ માટે મસમોટી જગ્યા ભાડે આપી દેવામાં આવી હતી. જો કે, જગ્યા ભાડે આપવાનો વિવાદ ભારે વકર્યો હતો. યુનિવર્સિટી દ્વારા ગર્લ્સ હોસ્ટેલની નજીકની જગ્યા ભાડે અપાઈ હોવાથી ભારે ટીકા થઈ હતી. જેથી આખરે યુનિવર્સિટી દ્વારા હાલ આ ઠરાવ રદ કરાયો હોવાની માહિતી આપવામાં આવી હતી. જમીન ભાડે આપવા બાબતે વિવાદ સર્જાતા હાલ ઠરાવ કરાયો રદ કરાયો છે.

App Store
ટોપિક્સ:suratvnsgunavratri