Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Man arrested for molesting girls and women coming for morning walk in Udhana, Surat

VIDEO: સુરતના ઉધનામાં મોર્નિંગ વોક માટે આવતી યુવતીઓ અને મહિલાની છેડતી કરતા શખ્સ ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્યના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે  સુરતના ઉધનામાં મોર્નિંગ વોક માટે આવતી યુવતીઓ મહિલાની છેડતી કરતા શખ્સને પોલીસે પાઠ ભાણાવ્યો છે..તેમજ આરોપીનું સરઘસ કાઢ્યુ છે. અંધારાનો લાભ લઈને વારંવાર છટકી જતો હતો. તો બીજી તરફ આ મામલે પોલીસને ફરિયાદ મળી હતી. પોલીસની ટીમે સતત સતર્ક રહીને આરોપીને દબોચ્યો હતો. 

App Store

આ શખ્સ દીકરીઓની છેડતી કરતો હતો

ઝાંસી કી રાની ગાર્ડન જતા સમયે રસ્તામાં આ શખ્સ દીકરીઓની છેડતી કરતો હતો..આ મામલે પોલીસ ફરિયાદ મળથા પોલીસે સીસીટીવી, સર્વેલન્સના આધારે તેને ઝડપી પાડ્યો છે..અને તેનું સરઘસ કાઢીને ધરપકડ કરી છે..