VIDEO: સુરતમાં ગણેશોત્સવની ભવ્ય શરૂઆત,બાપ્પાને અર્પણ કરાયો ૯ ફૂટનો ૨૪ કેરેટ ગોલ્ડ ફોઇલ ગુલાબનો હાર
સોર્સ : gstv
સુરતમાં ગણેશોત્સવનો માહોલ અત્યારથી જોવા મળી રહ્યો છે. મુંબઈથી સુરત પધારેલા બાપાની ભવ્ય મૂર્તિના આગમનને યાદગાર બનાવવા માટે શહેરના એક જાણીતા જ્વેલર્સે અદભુત તૈયારી કરી છે. સુરતના આ ગણેશ મંડળના ઉત્સાહ વચ્ચે, બાપાને ૨૪ કેરેટ ગોલ્ડ ફોઇલના રોઝીઝમાંથી બનેલો ૯ ફૂટ લાંબો ભવ્ય હાર અર્પણ કરવામાં આવશે.આ આકર્ષક હાર તૈયાર કરતા કારીગરોને ૮ થી ૧૦ દિવસનો સમય લાગ્યો છે.

