Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Gold smuggling busted at Surat airport, gold worth 36 lakh seized

VIDEO:સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ, 36 લાખનું સોનું જપ્ત

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે સોનાની દાણચોરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા દુબઈથી આવેલી ફ્લાઈટમાંથી અંદાજે 36 લાખની કિંમતનું 238 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. દુબઈસુરત ફ્લાઈટ નંબર IX274માં તપાસ દરમિયાન સીટ નંબર 21B નીચે છુપાવેલું એક વેલ્વેટ પાઉચ મળી આવ્યું હતું.જેમાં સિલ્વર કલરના આઉટર ફિનિશ ધરાવતા કડામાં 24 કેરેટ સોનું છુપાવવામાં આવ્યું હતું. હાલ કસ્ટમ વિભાગે આ બિનવારસી હાલતમાં મળી આવેલા સોનાના જથ્થાને કબજે કરી આગળની તપાસ તેજ કરી છે.

App Store
ટોપિક્સ:GSTVGSTVNEWSsuratgold