Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Extortion in the name of police matter was opened

VIDEO: Suratમાં પોલીસના નામે ઉઘરાણી, જાગૃત નાગરિકે સવાલો કરતાં ખુલી ગઈ પોલ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસના નામે ઉઘરાણી કરતા એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્રિમૂર્તિ ચોકડી પાસે આવેલા એક ચાની દુકાન પરનો આ બનાવ છે. વિડિયોમાં યુવક ચાની દુકાન પરથી "પોલીસના નામે વિમલ અને સિગરેટ" માંગતો દેખાય છે. દુકાનદાર દ્વારા પ્રશ્ન કરવામાં આવતા યુવકે પોતાનું નામ વાલ્મિક પાટીલ હોવાનું અને હાલ સચિન પોલીસ સ્ટેશનમાં PCR (પેટ્રોલિંગ વાહન) પર ફરજ બજાવતા હોવાનું કબૂલ્યું હતું. દુકાનમાલિકે તરત જ PCR ને બોલાવીને યુવકને ભેસ્તાન પોલીસ પોસ્ટ હવાલે કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે, જેના કારણે ચર્ચાનો વિષય બની ગયો છે.

App Store

 

ટોપિક્સ:suratfake policevideo viral