VIDEO: પૂરગ્રસ્ત સુરતની મુલાકાતે મુખ્યમંત્રી
સોર્સ : gstv
સુરત શહેરમાં પૂરની સ્થિતિને લઈને CM ભુપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા છે..ભટાર ICCC ખાતે CM ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે...તમામ ધારાસભ્ય સહીત પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ છે... શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે... દર વખતે આ સમસ્યા સર્જાતી હોય છે ત્યારે કાયમી નિરાકરણ માટે હાઈ લેવલની બેઠક મળી છે..બેઠકમાં જળ શક્તિ મંત્રી સી. આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા..મુખ્યમંત્રીએ બાદાં કમાન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. તેમણે શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

