Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Car catches fire near Chalthan

VIDEO: Suratના ચલથાણ નજીક કારમાં લાગી આગ, ચાલકે સમયસૂચકતા દાખવી મિત્રને પણ કાઢ્યો બહાર

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2025
લાઇવ ટીવીGoogle News

સુરતના પલસાણા કડોદરા હાઈ વે પર ચલથાણ ગામ નજીક હાઈ વે પર આગની ઘટના બની હતી. ચલથાણ ઓવરબ્રિજ નજીક એક કારમાં આગ લાગી હતી. કારના આગળના ભાગેથી ધુમાડો નીકળતા કાર ચાલક બહાર ઉતરી ગયા હતા. ત્વરિત આગ લાગી હતી. સુરત સરથાણા વિસ્તારના ઝવેરભાઈ અરજણભાઈ ઠુંમર વલસાડથી સુરત તરફ આવી રહ્યાં હતાં. પલસાણા પી ઇ પી એલ ફાયર ટિમ ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો હતો. કાર ચાલક અને તેમના મિત્ર બંને વ્યક્તિ સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી.

App Store
ટોપિક્સ:suratcarfire