Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Bardoli: Meghtandav in taluk, 8 inches of rain in 24 hours; Bardoli-Navsari highway got stuck in water.

VIDEO: બારડોલીમાં મેઘતાંડવ / 24 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો; બારડોલી-નવસારી હાઈવે પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અટવાયા

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર 8 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદને કારણે બારડોલી-નવસારી હાઇવે પર વરસાદી અને ખેતરના પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક સ્થળોએ પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર ધીમી બની હતી. સ્થાનિક રહિશોએ આક્ષેપ કર્યો છે કે હાઇવે નજીક થયેલા આડેધડ બાંધકામોના કારણે પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો છે.  

App Store