Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : A fine of Rs 25,000 and a showcause notice after expiry date items were found from the Zapto godown at Rander in Surat

VIDEO: સુરતમાં રાંદેરના ઝેપ્ટો ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટની વસ્તુઓ મળતાં રૂ.૨૫ હજારનો દંડ અને શોકોઝ નોટિસ

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના રાંદેરમાં આવેલા જાણીતી ઓનલાઇન ડિલિવરી એપ 'ઝેપ્ટો'ના ગોડાઉન પર ફૂડ વિભાગે અચાનક દરોડો પાડ્યો હતો. પ્રાપ્ત ફરિયાદના આધારે કરાયેલી આ કાર્યવાહી દરમિયાન ગોડાઉનમાંથી સુમુલની છાસ અને બ્રેડ સહિતની એક્સપાયરી ડેટ થયેલી ખાધ્યસામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગે ત્વરિત પગલાં ભરીને ઝેપ્ટોને ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે અને શોકોઝ નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ 'બ્લિન્કિટ'માંથી પણ વાસી લાડુ મળી આવ્યા હતા, જેમાં આરોગ્ય વિભાગની કામગીરી સામે સ્થાનિકોમાં સવાલો ઉઠ્યા હતા

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newssurat