સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 2-3 બે મહિના રહેશે બંધ, ઘણી ટ્રેનો ઉધના સ્ટેશને કરશે હોલ્ટ, જાણો વિગત
સુરત રેલવે સ્ટેશન ડેવલોપમેન્ટ પ્રોજેક્ટના કારણે પ્લેટફોર્મ 2 અને 3 ઉપરાંત લાઈન-3 તારીખ

સુરત રેલવે સ્ટેશન ડેવલોપમેન્ટ પ્રોજેક્ટના કારણે પ્લેટફોર્મ 2 અને 3 ઉપરાંત લાઈન-3 તારીખ 8-01-2025થી આગામી 60 દિવસ માટે પ્રવાસીઓની અવરજવર માટે બંધ રહેશે. આ બે પ્લેટફોર્મ બંધ રહેવાથી સુરત રેલવે સ્ટેશન ટ્રેન આવાગમનને અસર થશે જેની વિગત આ પ્રમાણે છે :




