જીએસટીવી અને કલાસ્મૃતિ દ્વારા ભવ્ય રાસ ગરબા "સોના ઇંઢોણી રૂપા બેડલું"નું સફળ આયોજન, અમદાવાદના મેયર- પોલીસ કમિશનર સહિતના મહાનુભાવો રહ્યાં હાજર
જીએસટીવી અને કલાસ્મૃતિ દ્વારા ભવ્ય રાસ ગરબા "સોના ઇંઢોણી રૂપા બ

જીએસટીવી અને કલાસ્મૃતિ દ્વારા ભવ્ય રાસ ગરબા "સોના ઇંઢોણી રૂપા બેડલું" નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન-પોલીસ કમિશનર જીએસ મલિક સહિતના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.
અમદાવાદ શહેરના આ મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો
- અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના મેયર પ્રતિભા જૈન
- અમદાવાદ ભાજપના પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ
- ભાજપના મીડિયા કન્વિનર- યજ્ઞેશ દવે
- ભાજપના પ્રવક્તા- યમલ વ્યાસ, રૂત્વીજ પટેલ, ડૉ. શ્રદ્ધા રાજપુત
- અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ- હિંમતસિંહ પટેલ
- જમાલપુરના ધારાસભ્ય- ઇમરાન ખેડાવાલા
- કોંગ્રેસના પ્રવક્તા- મનીષ દોશી, હેમાંગ રાવલ, હિરેન બેંકર, પાર્થિવરાજ કઠવાડિયા
- આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી હાજર રહ્યાં હતા.
આ સિવાય અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક, યંગેસ્ટ IPS અધિકારી સફિન હસન,IPS જયરાજસિંહ વાળા, સીઆઇડી ક્રાઇમના IPS ચૈતન્ય માંડલિક તેમજ અમદાવાદ ક્રાઇમના અન્ય PI પણ હાજર રહ્યાં હતા.






