મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં BRTS રૂટ પર સ્ટંટબાજો બન્યા બેફામ, ઘોડેસવારીનો કર્યો સ્ટંટ

ગુજરાતમાં યુવકો છાટકા બની રહ્યા છે. જાહેર માર્ગો ઉપર વિવિધ સ્ટંટ કરવા એ યુવાન

ગુજરાતમાં યુવકો છાટકા બની રહ્યા છે. જાહેર માર્ગો ઉપર વિવિધ સ્ટંટ કરવા એ યુવાનો શોખ બની ગયો છે. રાજકોટમાં એવો જ એક સ્ટંટનો વિડિયો સામે આવ્યો છે. રાજકોટમાં ઘોડેસવારીમાં સ્ટંટ કરતો વિડિયો સામે આવ્યો. BRTS રૂટ પર સ્ટંટબાજો બેફામ બન્યા છે. આ વિડિયો ગઈકાલ રાતનો 150 ફુટ રિંગરોડનો વિડિયો હોવાનું સામે આવ્યું છે. બીઆરટીએસ રૂટ ઉપર છથી સાત જેટલા ઘોડેસવારો સ્ટંટ કરતા હોવાનું સામે આવ્યું છે. જણાવી દઈએ કે, BRTS રૂટ ઉપર અન્ય વાહનોની પ્રવેશબંધી છે તો સ્ટંટબાજો કેમ બેફામ બન્યા છે.

આ સમાચાર શેર કરો