મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, સ્થાનિકોના વાહનોને નુકસાન

અમદાવાદના નરોડામાં પ્રોહિબિશનના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો થયો હતો. જોકે તેમાં પોલીસકર્મી

Ahmedabad news: આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, સ્થાનિકોના વાહનોને નુકસાન

અમદાવાદના નરોડામાં પ્રોહિબિશનના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો થયો હતો. જોકે તેમાં પોલીસકર્મીને તો ઈજા થઈ નથી, પરંતુ સ્થાનિકોના વાહનોને નુકસાન થયું છે. પથ્થરમારાની આડમાં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાલી નાસી જવામાં સફળ થયો હતો. જોકે પોલીસે કુખ્યાત આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો સોલંકી અને પ્રદીપ સોલંકીની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સ જિગ્નેશ ઉર્ફે જીગો સોલંકી વિરુદ્ધ 40થી વધુ ગુના નોંધાયેલા છે.

આ સમાચાર શેર કરો