VIDEO: છોટાઉદેપુરના ઉંચાપણ ગ્રામ પંચાયતમાં કરોડોનું માટી કૌભાંડ, CMએ આપ્યા તપાસના આદેશ
રાજ્યના છોટાઉદેપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં છોટા
રાજ્યના છોટાઉદેપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં છોટાઉદેપુરના ઉંચાપણ ગ્રામ પંચાયતમાં કરોડોનું માટી કૌભાંડ સામે આવ્યું છે. માટી કૌભાંડ સામે આવતા મુખ્યમંત્રી કાર્યાલયે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે આ મામલે સરપંચ પર આરોપ છે કે તેમણે સરકારી સર્વે નંબર ૨૦૬ની જમીનમાંથી ૫૦૦૦થી વધુ ટ્રેક્ટર માટી ચોરી કરી વેચી નાખી છે, જેનો ઉપયોગ જેસીંગપુરા હોસ્ટેલના પાયામાં કરાયો હોવાનું મનાય છે.


