મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: રક્ષાબંધનના દિવસે AMTS-BRTS બસમાં બહેનો કરી શકશે નિ:શુલ્ક મુસાફરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત AMTS અને BRTS બસમાં મહિલાઓ રક્ષાબં

Ahmedabad news: રક્ષાબંધનના દિવસે AMTS-BRTS બસમાં બહેનો કરી શકશે નિ:શુલ્ક મુસાફરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત AMTS અને BRTS બસમાં મહિલાઓ રક્ષાબંધનના દિવસે નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. ભાઈ બહેનના પવિત્ર તહેવારને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો છે. 

આગામી તારીખ 9 ઓગસ્ટના રોજ ભાઈ બહેનનો રક્ષાબંધન તહેવાર આવી રહ્યો છે. ત્યારે બહેનો પોતાના ભાઈને મળવા એક સ્થળેથી બીજા સ્થળે જતી હોય છે. ત્યારે શહેરમાં આ દિવસે બહેનો માટે AMTS અને BRTS તંત્રએ એક આવકારદાયક નિર્ણય કર્યો છે. રક્ષાબંધનના દિવસે AMTS-BRTS બસમાં બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. 

આ સમાચાર શેર કરો