VIDEO: રાજકોટમાં RMCની ગાડી અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, નશામાં અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન
રાજકોટમાં RMCની ગાડી અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. કાલાવાડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશનની નજીક સર્જાયો
રાજકોટમાં RMCની ગાડી અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત. કાલાવાડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશનની નજીક સર્જાયો અકસ્માત. કાર ચાલકે નશાની હાલતમાં RMCની ગાડી સાથે અકસ્માત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં.




