મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોટાદ: જામીન પર ફરાર માથાભારે આરોપીને પોલીસે દબોચ્યો, અનેક ગુનામાં સંડોવાયેલો છે ગુનેગાર

ગુજરાતના બોટાદમાં પોલીસે કુખ્યાત ફરાર આરોપીને દબોચવામાં સફળતા મળી છે. મળતા અહેવાલ પ્રમાણે&n

બોટાદ: જામીન પર ફરાર માથાભારે આરોપીને પોલીસે દબોચ્યો, અનેક ગુનામાં સંડોવાયેલો છે ગુનેગાર

 ગુજરાતના  બોટાદમાં પોલીસે કુખ્યાત ફરાર આરોપીને દબોચવામાં સફળતા મળી છે. મળતા અહેવાલ પ્રમાણે  બોટાદ શહેરના માથાભારે અને ગુજસીટોક સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા સીરાજ ઉર્ફે ડોનને પોલીસે ઝડપી લીધો હતો.  સીરાજ અમદાવાદની સાબરમતી જેલમાંથી જામીન પર મુક્ત થયો હતો.

 પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો

જામીન મળ્યા બાદ તે પોલીસ સ્ટેશનમાં હાજર થયો નહીં. પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. ફરાર આરોપીને  SOG તેમજ એલસીબીની ટીમે દબાચી લીધો હતો

આ સમાચાર શેર કરો