Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Teenager dies after lightning strikes residential building in Sabarkantha

VIDEO : Sabarkanthaમાં રહેણાક મકાન પર વીજળી પડી, મામાના ઘરે આવેલા કિશોરનું મોત

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દાંતિયા ગામે વીજળી પડતા કિશોરનું મોત નિપજ્યુ છે. દાંતિયા ગામે રહેણાક મકાન પર અચાનક વીજળી પડી હતી. અને એક કિશોરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મૃતક કિશોર મૂળ બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકાના સનાલી ગામનો રહેવાસી હતો અને  પોશીના ખાતે પોતાના મામાના ઘરે આવ્યો હતો. મામાના ઘરે જ વિજળી પડવાની આ કાળઝાળ ઘટનામાં ભાણેજનું મોત થતા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

App Store