Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Locals catch gang including woman trying to lift child in idar

VIDEO: ઈડરમાં બાળક ઉઠાવવાનો પ્રયાસ કરતી મહિલા સહિતની ગેંગને સ્થાનિકોએ પકડી, પોલીસ આરોપીઓની કરી અટકાયત

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લામાં ઇડરના ચાંડપ ગામમાંથી બાળકને ઉઠાવવાનો પ્રયાસ કરતી મહિલાને સ્થાનિકોએ ઝડપી પાડી હતી. મહિલા ઇકો ગાડીમાં આંતરરાજ્ય ગેંગ સાથે આવી હતી અને બાળકને ઉઠાવી પલાયન થાય તે પહેલાં જ સ્થાનિકોએ ઝડપી પાડી છે. સ્થાનિકોએ પોલીસ બોલાવીને 112ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહિલા સહિત અન્ય આરોપીઓને કસ્ટડીમાં લઈને ઇડર પોલીસ મથકે લઈ જવાયા હતા.

App Store