મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: આંગડિયા પેઢીના કર્મચારીની કારના કાચ તોડી ₹35 લાખ લૂંટયા, ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા મોરા ભાગળ જાહેર રોડ પર લૂંટની એક લૂંટની ઘટન

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા મોરા ભાગળ જાહેર રોડ પર લૂંટની એક લૂંટની ઘટના સામે આવી છે, જેના પગલે પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. અહીં એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીની કારના કાચ તોડી, અંદાજે ₹35 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લૂંટારુઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો