મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: નવરંગપુરામાં નક્ષત્ર ફ્લેટમાંથી 23 લાખની ચોરી, પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ

રાજ્યના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. પોશ વિસ્તાર

Ahmedabad news: નવરંગપુરામાં નક્ષત્ર ફ્લેટમાંથી 23 લાખની ચોરી, પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ

રાજ્યના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  પોશ વિસ્તારમાં ચોરી થતા પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉભા થયા છે. મળતા અહેવાલ પ્રમાણે   અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. વિજય પાર્ક નજીક આવેલા નક્ષત્ર એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં તસ્કરોએ તાળા તોડી અંદાજે 23 લાખ રૂપિયાની ચોરી થઈ હતી.

5:30 થી 7 વાગ્યાના માત્ર દોઢ કલાકના ગાળામાં જ આ ચોરીને અંજામ

પરિવાર બહાર ગયો હતો ત્યારે સાંજે 5:30 થી 7 વાગ્યાના માત્ર દોઢ કલાકના ગાળામાં જ આ ચોરીને અંજામ અપાયો હતો. તસ્કરોએ તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ ડોલર, દિરહામ અને યુરો જેવા વિદેશી ચલણની પણ ચોરી કરી છે.  

આ સમાચાર શેર કરો