Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Protests over Rajkot Municipal Corporation doubling the rent of stalls in the hawkers' zone

VIDEO: રાજકોટ મનપા દ્વારા હોકર્સ ઝોનમાં ભાડામાં બમણો વધારો ઝીંકાતા વેપારીઓ દ્વારા વિરોધ

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજકોટ શહેર મનપા દ્વારા હોકર્સ ઝોનમાં થડાના ભાડામાં બમણો વધારો ઝીંકી દેવામાં આવતા તેના વિરોધના સૂર ઉઠયા છે. 500 રૂપિયાથીમાંથી ભાડું 1000નો વધારો કરવામાં આવ્યો છે. જેનો નાના વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે અને તેઓ આનો વિરોધ કરી રહ્યા છે. 

App Store

 આ અંગે રાજકોટના ચુનારાવાડ માર્કેટના શાકભાજીના વેપારીઓ મનપા કચેરી પહોંચી મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. વેપારીઓને જાણ કર્યા વગર તોતિંગ ભાવવધારો ઝીંકી દેવાનો વેપારીઓએ વિરોધ કર્યો હતો અને ઘટતું કરવા તંત્રને અપીલ કરી હતી.